નવી દિલ્હી: ભારતીય સેનાના ઉપ પ્રમુખ લેફ્ટિનેંટ જનરલ એસ.કે.સૈનીએ જમ્મુ કાશ્મીર અને LOCના વિસ્તારોને લઇ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા અને હિટરલેન્ડ બન્ને જગ્યાઓ પર હાલત નિયંત્રણમાં છે. તેમણે આતંકી લોન્ચ પેડ પર ફરી નિયંત્રણમાં લઇ લીધું છે, જ્યારે આતંકી કેમ્પ સક્રિય થઇ ગયા છે.
જમ્મુ-કાશ્મીર નિયંત્રણ હાલતમાં, પણ આતંકી કેમ્પ સક્રિયઃ ઉપ સેના પ્રમુખ - લેફ્ટિનેંટ જનરલ એસ.કે.સૈની
ભારતીય સેનાના ઉપ પ્રમુખ લેફ્ટિનેંટ જનરલ એસ.કે.સૈનીએ કહ્યું કે, જમ્મુ કાશ્મીર અને LOC પર હાલત નિયંત્રણમાં છે. જોકે આતંવાદી કેમ્પ સક્રિય થઇ ગયા છે.

જમ્મુ કાશ્મીરમાં આતંકી કેમ્પ સક્રિયની માહીતી,નિયંત્રણમાં હાલાત: ઉપ સેના પ્રમુખ
તેમણે કહ્યું કે, છેલ્લા વર્ષે વધુ સંખ્યામાં યુદ્ધ વિરામનો ભંગ થયો હતો. ભારતીય સેના તમામ પડાવનો સમાનો કરવા માટે તૈયાર છે.