ભારતીય સેનાએ લશ્કર એ તૌયબાના બે આતંકીઓની ધરપકડ કરી છે. ભારતીય સેનાએ પ્રેસ કોન્ફરન્સ કરતા કહ્યું કે, પાકિસ્તાનની તરફ થી ધુસવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ભારતીય સેનાએ લશ્કર-એ-તૈયબાના બે આંતકીઓની ધરપકડ કરી - ભારતીય સેના
શ્રીનગર: ભારતીય સેનાએ લશ્કર એ તૈયબાના બે આતંકીઓની ધરપકડ કરી છે. સેનાએ આ વાતની જાણકારી આપી છે. સેનાના કમાન્ડર લેફ્ટિનેંટ જનરલ કે.જે.એસ ઢિલ્લન અને જમ્મુ કાશ્મીરના પોલીસના ADG મુનીર ખાને બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

army
સેનાના કમાન્ડર લેફ્ટિનેંટ જનરલ કે.જે.એશ ઢિલ્લન અને જમ્મુ કાશ્મીર પોલીસના ADG મુનીર ખાને પ્રેસ કોન્સફરન્સ કરતા આ વાતની જાણકારી આપી હતી. આ દરમિયાન બંને અધિકારીઓએ કહ્યું કે પાકિસ્તાનના તરફની ધુસવાની કોશિશ કરવામાં આવી રહી છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પકડાયેલા આતંકીનો વીડિયો પણ રજૂ કરવામાં આવ્યો છે.
Last Updated : Sep 4, 2019, 3:20 PM IST