જમ્મુ-કાશ્મીરઃ પાકે કર્યું સીઝફાયરનું ઉલ્લંધન, 1 જવાન શહિદ - પાકિસ્તાને ફરી સીઝફાયરનું ઉલ્લંધન
જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં પાકિસ્તાને ફરી સીઝફાયરનું ઉલ્લંધન કર્યું છે. જેમાં ભારતીય સેનાનો એક જવાન શહીદ થયો છે. સીઝફાયર નૌશેરા સેક્ટરમાં થયું છે.

J&K's Rajouri
શ્રીનગર : જમ્મૂ-કાશ્મીરના રાજૌરીમાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાને ફરી સીઝફાયરનું ઉલ્લંધન કર્યું છે. જેમાં ભારતીય સેનાનો એક જવાન શહિદ થયો છે. સીઝફાયર નૌશેરા સેક્ટરમાં થયું છે. સેનાના જનસંપર્ક અધિકારી લેફટનેન્ટ કર્નલ દેવેન્દ્ર આનંદે જણાવ્યું કે, સીઝફાયરમાં એસ ગુરૂંગ ઘાયલ થયો હતો. તેમને સારવાર અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવતા શહિદ થયો છે.