ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં સર્ચ ઓપરેશન શરૂ - Indian Army

શ્રીનગરઃ સુરક્ષાદળોએ મંગળવારે જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લાના કરિમાબાદ ગામમાં એક સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

પુલવામામાં સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ

By

Published : May 28, 2019, 11:54 AM IST

પોલીસના સૂત્રોએ જણાવ્યું કે, આતંકવાદી છુપાયા હોવાની સૂચના મળ્યા બાદ સુરક્ષાદળોએ આજે સવારથી જ કરીમાબાદનો ઘેરાવ કરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, છુપાયેલા આતંકીઓને પકડવા મોટી સંખ્યામાં સુરક્ષાદળ દ્વારા તમામ વિસ્તારની તપાસ હાથ ધરવામાં આવી છે. આ સર્ચ ઓપરેશન દરમિયાન યુવાનો અને સુરક્ષાદળો વચ્ચે નાની અથડામણ પણ થઈ હતી.

ABOUT THE AUTHOR

...view details