ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અપારશક્તિ ખુરાના તેની માતાને મળવા માટે ચંદીગઢ જવા તૈયાર - aparshakti-khurana

લોકડાઉન લાગુ કરવાને કારણે તે જ્યાં હતો ત્યાં ફસાઇ ગયો હતો, પરંતુ હવે લોકડાઉન થોડું હળવું થઈ ગયું છે. આવી સ્થિતિમાં અપારશક્તિ ખુરાના પણ તેની માતાને મળવા માટે ચંદીગઢ જવા તૈયાર છે. તેણે સોશિયલ મીડિયા હેન્ડલ પર તેની માતા સાથેની એક તસ્વીર શેર કરીને આ માહિતી આપી હતી.

અપારશક્તિ ખુરાના તેની માતાને મળવા માટે ચંદીગઢ જવા તૈયાર
અપારશક્તિ ખુરાના તેની માતાને મળવા માટે ચંદીગઢ જવા તૈયાર

By

Published : Jun 7, 2020, 7:54 PM IST

મુંબઈ: લોકડાઉન હળવું થતાં અપારશક્તિ ખુરાનાએ તેની માતાની યાદ આવવા લાગી, અભિનેતાએ શનિવારે જાહેરાત કરી કે, તે ચંદીગઢ તેના ઘરે જવા માટે તૈયાર છે.

અપારશક્તિએ તેની સોશિયલ મીડિયા હેન્ડલ પર તેની માતા સાથે એક થ્રોબેક ફોટો શેર કર્યા છે.

તેણે કેપ્શનં આપ્યું,કે "હું અને મારી માતા એક સાથે સારા દેખાઈ રહ્યા છીએ. હેશટૈગગોઇંગટુમ્મા હેશટૈગગોઇંગટુઢ હેશટૈૈસયૂસુન્મ્મા..

પોસ્ટ જોઈને તેના ઘણા મિત્રોએ તેને સુરક્ષિત પ્રવાસની શુભેચ્છા પાઠવી.,.

અભિનેતા સન્ની સિંહે કમેંટમાં કહ્યું,કે, 'ધ્યાન નાલ.

સિંગર લિશા મિશ્રાએ લખ્યું,કે,"સેફ જર્ની એન્ડ સેંડિગ લવ.

ABOUT THE AUTHOR

...view details