ગુજરાત

gujarat

ETV Bharat / bharat

NBFC થી અનિચ્છનીય ફોન પર રોક થી રિઝર્વ બેંકનો ઇનકાર - અનિચ્છનીય ફોન

નવી દિલ્હી: RTI અંતર્ગત આ બાબતે માંગવામાં આવેલી જાણકારી ના જવાબમાં કેન્દ્રીય બેંકએ કહ્યું કે NBFC ઋણની પેશકશ માટે કોલ્સ કરે છે.અને પોતાના ઉત્પાદનો વિશે જાગૃત કરે છે.આવામાં તેમના કોલ્સ પર પ્રતિબંધ લગાવવો તે યોગ્ય નથી.ભારતીય રિઝર્વ બેન્કએ સામાન્ય જનતાને NBFC ના ટેલીકોલ્સ તરફથી અનિચ્છનીય ફોન પર રોક લગાવા પર કોઇ પણ પ્રકારની મદદ કરવા માટે ના પાડી દીધી છે.

file photo

By

Published : Jul 30, 2019, 1:43 AM IST

RTI અંતર્ગત આ વિશે પર માંગવામાં આવેલી માહીતીમાં કેન્દ્રીય બેંકએ કહ્યું કે NBFC ઋણની રજૂઆત માટે ફોન કરે છે. તથા પોતાના ઉત્પાદનો માટે લોકોને ફોન કરે છે.આ ફોન પર પ્રતિબંધ લગાવું કોઇ યોગ્ય નથી. RTI અંતર્ગત જાહેર કરવામાં આવેલી નોટિસમાં રિઝર્વ બેન્કેએ કહ્યું કે આ જે લોકો દેવું લે છે તેમના ઉપર છે. તેમણે કહ્યું કે જ્યારે લોકો બેન્ક પાસેથી ઋણ લે છે ત્યારે બેન્કની શર્તોને ધ્યાનથી વાંચવું જોઇએ.RBI વિશે RTI કાર્યકતા સુભાષ અગ્રવાલ દ્વારા આપવામાં આવેલા સૂચનાઓએ પણ ફગાવી દીધા છે.

અગ્રવાલએ સરકારના CPGRAMS(Centralized Public Grievance Redress And Monitoring System) પર ચિંતાઓ ઉભી કરી હતી.હાલમાં અગ્રવાલએ RTI આવેદનના જવાબમાં RBIથી કહ્યું હતું કે જ્યા સુધી ગ્રાહકોને મોબાઇલ ફોન થકી આકર્ષવાનો પ્રશ્ન છે તો આ થકી તેમણે ઉત્પાદનો વિશે જાણકારી પણ આપી શકાય છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details