હૈદરાબાદ: આંધ્રપ્રદેશ સરકારે શનિવારે આઈપીએસ અધિકારી એબી વેંકટેશ્વર રાવને સસ્પેન્ડ કર્યા છે. વેંકટેશ્વર રાવ પર સુરક્ષા સાધનો ખરીદવાની પ્રક્રિયામાં ગંભીર ગેરવર્તનનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
આંધ્ર સરકારે IPS અધિકારી વેંકટેશ્વર રાવને સસ્પેન્ડ કર્યા - andhrapradesh upadtes
આંધ્રપ્રદેશ સરકારે શનિવારના રોજ IPS અધિકારી એબી વેંકટેશ્વર રાવને સસ્પેન્ડ કર્યા છે. વેંકટેશ્વર રાવ પર સુરક્ષા સાધનો ખરીદવાની પ્રક્રિયામાં ગંભીર ગેરવર્તનનો આરોપ છે.
IPS અધિકારી વેંકટેશ્વર
ઉલ્લેખનીય છે કે, જ્યારે વેંકટેશ્વર રાજ્ય ગુપ્તચર સેવાના વડા હતા, ત્યારે આ આરોપ લગાવવામાં આવ્યો હતો.