નવી દિલ્હીઃ રાજધાનીમાં આજે ફરી 2.7ની તીવ્રતાનો ભૂકંપનો ઝટકો આવ્યો છે. જેનું કેન્દ્ર દિલ્હી હતું. મળતી માહિતી મુજબ, બપોરે 1.26 મીનિટે ભૂકંપ આવ્યો હતો અને તેનું કેન્દ્ર જમીનથી 5 કિલોમીટર અંદર હતું.
રાજધાનીમાં ફરી 2.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો - દિલ્હીના તાજા સમાચાર
રાજધાની દિલ્હીમાં એક વખત ફરી ભૂકંપનો ઝટકો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, રવિવારે પણ ભૂકંપનો ઝટકો આવ્યો હતો. જેની તીવ્રતા 3.5 હતી.
રાજધાનીમાં ફરી 2.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો
ઉલ્લેખનીય છે કે, રવિવારે પણ દિલ્હીમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપનો ઝટકો આવ્યો હતો. જેનું કેન્દ્ર પૂર્વ દિલ્હી હતું, જ્યારે સોમવારે પણ ભૂકંપનું કેન્દ્ર દિલ્હી છે.
લોકડાઉન દરમિયાન દિલ્હીની સાથે સાથે નોઈડા અને ગાઝિયાબાદમાં પણ ભૂકંપનો ઝટકો આવ્યો હતો. જેમાં CM કેજરીવાલે ટ્વીટ પણ કર્યું હતું કે, આશા છે તમામ લોકો સુરક્ષિત હશે.