ગુજરાત

gujarat

ETV Bharat / bharat

AN-32 ક્રેશ:અરૂણાચલ પ્રદેશમાંથી મળી આવ્યા 6 મૃતદેહ - NewDelhi

નવી દિલ્હી: અરૂણાચલ પ્રદેશ વાયુસેનાનો વિમાન AN-32માં 13 લોકો સવાર હતા. જેમાંથી 6 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આ મૃતદેહોને જોરહાટ લાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

ANI સૌજન્ય

By

Published : Jun 20, 2019, 2:04 PM IST

જણાવી દઇએ કે આ વિમાન 3 જૂનના રોજ 12.25 મિનટ પર આસામના જોરહાટના મેંચુકા એડવાન્સ લેન્ડિગ ગ્રાઉન્ડ માંથી તેણે ઉડાન ભરી હતી.જે બાદ આ વિમાનનો સંપર્ક તૂટી ગયો હતો.વિમાનમાં પાયલોટ સહિત 13 લોકો સવાર હતા.

AN-32 ક્રેશ અરૂણાચલ પ્રદેશમાંથી મળી આવ્યા 6 મૃતદેહ

વાયુસેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વિમાનમાં કુલ 13 સેનાના જવાન સવાર હતા જેમના મૃત્યું નિપજ્યા છે.

ABOUT THE AUTHOR

...view details