AMUના કાશ્મીરી વિદ્યાર્થીઓ સહિત 15 પર કેસ, CAA કાયદા વિરૂદ્ધ લોકોમાં ભ્રમ ફલાવવાનો આરોપ - CAA કાયદા વિરૂધ્ધ લોકોને ભડકાવાનો આરોપ
અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓ અને પૂર્વ વિદ્યાર્થીઓ સંધના ઉપાધ્યક્ષ સહિત 15 લોકો વિરૂદ્ધ કેસ નોધવામાં આવ્યો છે. આ વિદ્યાર્થીઓ પર CAA વિરૂદ્ધ લોકોમાં ભ્રમ ફલાવી પ્રદર્શનમાં ભાગ લેવાનો આરોપ છે.

એએમયૂના કાશ્મીરના વિદ્યાર્થીઓ સહિત 15 પર કેસ નોંધાયો, CAA કાયદા વિરૂધ્ધ લોકોને ભડકાવાનો આરોપ
નવી દિલ્હીઃ અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલય(AMU)ના વિદ્યાર્થીઓ અને પૂર્વ વિદ્યાર્થી સંધના ઉપાધ્યક્ષ સહિત 15 લોકો વિરૂદ્ધ કેસ નોધવામાં આવ્યો છે. આ વિદ્યાર્થીઓ પર CAA વિરૂદ્ધ લોકોને ઉકસાવાનો અને પ્રદર્શનમાં ભાગ લેવાનો આરોપ છે.