ઉલ્લેખનીય છે કે, અમિત શાહ મુખ્ય સમારોહની પૂર્ણાહૂતિ બાદ તેઓ 1st ગ્રાઉન્ડ બ્રેકિગ સેરેમની ઓફ હિમાચલ પ્રદેશ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ મીટ 2019 સમારોહમાં ભાગ લેશે. તેમજ રોકાણકારો સાથે બેઠક યોજી વાતચીત કરશે.
શાહ આજે શિમલામાં, જનતાને કરશે સંબોધન - અમિત શાહ
શિમલા: ગૃહપ્રધાન અમિત શાહ શુક્રવારે શિમલાના પ્રવાસે છે અને જનતાને સંબોધન કરશે. આ સાથે તેઓ જનતાને રાજ્ય સરકારના 2 વર્ષનું રિપોર્ટ કાર્ડ પણ રજૂ કરશે.
![શાહ આજે શિમલામાં, જનતાને કરશે સંબોધન amit shah](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5505900-thumbnail-3x2-amit.jpg)
amit shah
અમિત શાહના આગમનને લઈ શિમલા પોલીસને તૈનાત કરવામાં આવી છે. જેથી ટ્રાફિક અથવા તો સુરક્ષા જેવી સમસ્યાને નિવારી શકાય.
નોંધનીય છે કે, 2017 માં ભાજપ રાજ્યમાં સત્તા પર આવી અને જયરામ ઠાકુરે હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા.
Last Updated : Dec 27, 2019, 11:02 AM IST