જમ્મુ-કાશ્મીરની અપની પાર્ટીના પ્રતિનિધિમંડળ સાથે ગૃહ પ્રધાન અમિત શાહે કરી મુલાકાત - apni party
અમિત શાહે ગૃહ મંત્રાલયમાં અલ્તાફ બુખારીના નૈતુત્વમાં જમ્મુ-કાશ્મીરની અપની પાર્ટીના એક પ્રતિનિધિમંડળ સાથે બેઠક કરી હતી.
જમ્મુ-કાશ્મીરની અપની પાર્ટીના પ્રતિનિધિમંડળ સાથે ગૃહ પ્રધાન અમિત શાહે કરી મુલાકાત
નવી દિલ્હીઃ ગૃહ પ્રધાન અમિત શાહે ગૃહ મંત્રાલયમાં અલ્તાફ બુખારીના નૈતૃત્વમાં જમ્મુ-કાશ્મીરની અપની પાર્ટીના એક પ્રતિનિધિમંડળ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં ગૃહ સચિવ એ.કે. ભલ્લા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.