ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ડોનાલ્ડ ટ્રંપે ઈરાન મુદ્દા પર સઉદી અરબના પ્રિંસ મોહમ્મદ બિન ઊલ સઉદ સાથે કરી ચર્ચા - America PM

વાશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ઈરાન મુદ્દા પર સઉદી અરબના પ્રિંસ મોહમ્મદ બિન ઊલ સઉદ સાથે ફોન પર વાત કરી છે. મળતી માહિતી પ્રમાણે વાઇટ હાઉસએ જણાવ્યુ હતુ કે, બનેં નેતાઓએ શુક્રવારના રોજ મધ્ય પૂર્વ અને વૈશ્વિક તેલ બજારમાં સ્થિરતા લાવવા ઈરાન અને સઉદી અરબની મહત્વતા પર ચર્ચા કરી હતી.

ઈરાનએ અમેરિકાનું ડ્રોન ધ્વસ્થ કર્યું

By

Published : Jun 22, 2019, 12:40 PM IST

Updated : Jun 22, 2019, 12:47 PM IST

ગુરૂવારના રોજ ઇરાને અમેરિકાની સેનાનુ ડ્રોન ધ્વસ્ત કર્યા પછી, વોશિંગટન અને તેહરાન વચ્ચે તનાવનો માહોલ વધી ગયો છે. ઈરાને દાવો કર્યો છે કે, ડ્રોનને ઈરાની હદ પાર કરી હતી, જ્યારે અમેરિકન સેનાએ કહ્યુ હતું કે, ડ્રોનને આંતરરાષ્ટ્રીય હવાઇ વિસ્તારમાં ધ્વસ્ત કરવામાં આવ્યુ હતુ.

આ ઘટનાના પ્રભાવથી તેલના ભાવમાં વધારો થયો છે.

Last Updated : Jun 22, 2019, 12:47 PM IST

ABOUT THE AUTHOR

...view details