ઇરાક પર અમેરિકાની ફરી એયર સ્ટ્રાઇક : 6ના મોત - america again air strike
ન્યુઝ ડેસ્ક : ઇરાકના બગદાદમાં ફરી એકવાર અમેરિકાએ એયર સ્ટ્રાઇક કરી છે.
ઇરાક પર અમેરિકાની ફરી એયર સ્ટ્રાઇક : 6ના મોત
ઇરાકના બગદાદમાં અમેરીકાએ ફરી એયર સ્ટ્રાઇક કરી છે. બગદાદમાં ભારતીય સમય મુજબ શનિવારે સવારે ઇરાકી લશ્કરી દળોને નિશાન બનાવવામાં આવ્યા હતાં. આ હુમલામાં છ લોકોના મોત નિપજ્યા છે.