ન્યૂઝ ડેસ્કઃ ઇરાનમાં ભારતના રાજદૂતે LAHDCના અધ્યક્ષ કારગિલ યુટી લદ્દાખને પત્ર લખ્યો છે. ભારત સરકારના વિદેશ મંત્રાલય અને ઇરાની સરકાર દ્વારા ફસાયેલા લદ્દાખી યાત્રિકોને આપવામાં આવતી સુવિધાઓ અને સેવાઓ અંગેના વિવિધા પ્રયાસો અંગે પત્રમાં જણાવ્યું છે.
ઈરાનમાં ભારતના રાજદૂતે LAHDCના અધ્યક્ષને લખ્યો પત્ર - ઇરાન
સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે, ત્યારે દેશવ્યાપી લૉકડાઉનથી લોકો બીજા સ્થળે ફસાયા છે. એવામાં ઇરાનમાં ભારતના રાજદૂતે LAHDCના અધ્યક્ષ કારગિલ યુટી લદ્દાખને પત્ર લખ્યો છે અને ઇરાનમાં ફસાયેલા લદ્દાખી યાત્રિકોની સુરક્ષા વિશે ખાતરી મેળવી હતી.
![ઈરાનમાં ભારતના રાજદૂતે LAHDCના અધ્યક્ષને લખ્યો પત્ર Etv Bharat, GujaratiNews, Ambassador of India in Iran writes to Chairman LAHDC Kargil](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6851793-thumbnail-3x2-qwe.jpg)
Ambassador of India in Iran writes to Chairman LAHDC Kargil
રાજદૂતે ફિરોઝ એ ખાન યાત્રાળુઓને શ્રેષ્ઠ સેવાઓ આપી રહ્યા છે તેની ખાતરી કરી હતી. જે પહેલેથી જ લેવામાં આવી રહી છે અને ચાલુ રહેશે.