વર્ષ 1931માં ડોગરા મહારાજની સેના દ્વારા શ્રીનગર સેંટ્રલ જેલ બહાર ફાયરીંગમાં માર્યા ગયેલ લોકોની યાદમાં જમ્મુ અને કાશ્મીરમાં 13 જુલાઈએ શહિદી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
જમ્મુથી શ્રીનગરના માર્ગ પર અમરનાથ યાત્રા કરાઇ સ્થગિત - KASHMIR
જમ્મુઃ અલગાવવાદિઓના બંધના એલાનને કારણે શનિવારે અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે અને યાત્રાળુઓને જમ્મુથી કાશ્મીર ઘાટી તરફ જવાની મંજૂરી ન આપતા પોલિસ સુત્રએ જણાવ્યુ કે , અલગાવવાદિઓના બંધના એલાન બાદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને, જમ્મુથી શ્રીનગર સુધી યાત્રાળુઓની પરિવહન શનીવારે સ્થગિત રહેશે.
![જમ્મુથી શ્રીનગરના માર્ગ પર અમરનાથ યાત્રા કરાઇ સ્થગિત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3825906-thumbnail-3x2-jk.jpg)
jk
ત્યારે, રાજ્ય સરકાર આ દિવસને 1947 માં સ્વતંત્રતા માટે લડનારા સેનાનીના સન્માન માટે ઉજવણી કરે છે.
1 જુલાઈ થી શરુ થયેલી અમરનાથની વાર્ષીક તિર્થ યાત્રામાં 1.50 લાખથી વધુ યાત્રાળુ અત્યાર સુધી બાબા બર્ફાનીની દર્શન કરી ચુક્યા છે.આ વર્ષે 15 ઑગસ્ટના રોજ, શ્રવણ પૂર્ણિમા દિવસે અમરનાથ યાત્રા સમાપ્ત થશે.
Last Updated : Jul 13, 2019, 4:01 PM IST