મહેબૂબાએ રાજ્યપાલને જણાવ્યું હતું કે, અમરનાથ યાત્રા વર્ષોથી ચાલી આવે છે, પણ આ વખતની વ્યવસ્થાને કારણે લોકોને ખાસ્સી તકલીફો થઈ રહી છે. આ યાત્રા ભાઈચારાના મહત્વને સમજાવે છે.પણ આ આ સુરક્ષા વ્યવસ્થાને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. ઈમરજન્સીના સમયમાં પણ રાજમાર્ગનો ઉપયોગ કરી શકાતો નથી.
અમરનાથ યાત્રાની સુરક્ષા સ્થાનિક લોકોની વિરુદ્ધ: મહેબૂબા - pulwama attack
શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં પૂર્વ મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તીએ અમરનાથ યાત્રામાં સુરક્ષા વ્યવસ્થાને કારણે સ્થાનિક લોકોને તકલીફ થતી હોવાની વાત કરી હતી. તેથી આ અંગે રાજ્યપાલ સત્યપાલ મલિકે પુલવામા હુમલાનો હવાલો આપી સુરક્ષા વ્યવસ્થાનો બચાવ કર્યો હતો.
અમરનાથ યાત્રાની સરુક્ષા સ્થાનિય લોકોની વિરુદ્ધ: મહેબૂબા
રાજ્યપાલ બચાવ કરતા કહ્યું હતું કે, આંશિક રોકનો સમય ઘટાડીને દરરોજ બે કલાકનો કર્યો છે. જેથી સ્થાનિય પરિહન જઈ શકે.
Last Updated : Jul 9, 2019, 11:55 AM IST