કોરોના વાયરસનો કહેર ભારતમાં પણ, નોઇડાની સ્કૂલ બંધ - નોયડા
ભારતમાં કોરોના વાયરસના બે નવી ઘટનાઓ સામે આવી છે, કોરોના વાયરસના આતંકના કારણે નોઈડામાં આવેવી એક શાળાને બંધ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે કોરોના વાયરસના દર્દીએ એક પાર્ટી આપી હતી. જેમાં આ સ્કૂલના છોકરાઓ પણ ગયા હતાં.
![કોરોના વાયરસનો કહેર ભારતમાં પણ, નોઇડાની સ્કૂલ બંધ કોરોના વાયરસનો કહેર ભારતમાં પણ, નોયડાની સ્કૂલ કરાઇ બંધ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6276766-665-6276766-1583219973958.jpg)
કોરોના વાયરસનો કહેર ભારતમાં પણ, નોયડાની સ્કૂલ કરાઇ બંધ
લખનઉઃ લોકોની સુરક્ષા માટે શ્રી રામ સ્કૂલને બંધ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓના માતા-પિતાએ પોતાના બાળકોને હોસ્પિટલ તપાસ માટે લઇ ગયા હતાં. જ્યારે ગૌતમ બુધનગરના ડૉક્ટર અનુરાગ ભાર્ગવ સ્કૂલમાં ઇસ્પેક્શન કરવા પહોંચ્યાં છે.
કોરોના વાયરસનો કહેર ભારતમાં પણ, નોયડાની સ્કૂલ કરાઇ બંધ