ઉત્તર પ્રદેશના કન્નૌજમાં મહિલા સંમેલનમાં અખિલેશ યાદવને ગોવિંદ શુક્લ પુત્ર અશોક કુમાર શુક્લએ અખિલેશને બેરોજગારી વિશે સવાલ કર્યો હતો.આ સવાલ પર અખિલેશે કહ્યું કે, તને મારા માણસ છો કે, ભાજપના તો નથી ને, આટલું સાંભળતા સપાના કાર્યકર્તાઓએ યુવકને માર માર્યો હતો. અખિલેશે પોલીસને આદેશ આપ્યો હતો કે, પોલીસને પોતાની સુરક્ષામાં લઇ લે.
અખિલેશની સભામાં યુવકે બેરોજગારી વિશે સવાલ કર્યો, સપા કાર્યકર્તાઓએ માર માર્યો - bharat letest news
ઉત્તર પ્રદેશના કન્નૌજમાં અખિલેશ યાદવે કહ્યું કે, ભાજપના નેતાઓ મને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યાં છે.
કન્નૌજમાં અખિલેશ યાદવ
અખિલેશે કહ્યું કે, ભાજપ નેતાને કહ્યું છે કે, તેઓને તેમના જીવનું જોખમ છે. ભાજપના નેતા દ્વારા મને ધમકી આપવામાં આવી છે.