જયપુરથી હૈદરાબાદ આવતી એર એશિયાની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ - emergency landing
જયપુરથી હૈદરાબાદ આવી રહેલી એર એશિયાની ફ્લાઈટે ઈંધણના પ્રશ્નોને કારણે આજે હૈદરાબાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરી હતી.
![જયપુરથી હૈદરાબાદ આવતી એર એશિયાની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ Air Asia flight makes emergency landing in Hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7355542-1009-7355542-1590495573241.jpg)
જયપુરથી હૈદરાબાદ આવતી એર એશિયાની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ
હૈદરાબાદઃ જયપુરથી હૈદરાબાદ આવી રહેલી એર એશિયાની ફ્લાઈટે ઈંધણના પ્રશ્નોને કારણે આજે હૈદરાબાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરી હતી. ફ્લાઈટમાં કુલ 70 યાત્રીઓ સવાર હતા. કોઈ જાનહાનીના સમાચાર નથી.