તેમણે કહ્યું કે, મેં વાંચ્યું છે કે ઇઝરાયલની એક કંપની છે જે તમારા વ્હોટ્સએપ એકાઉન્ટ સુધી પહોંચી શકે છે.
સરકારે વોટ્સએપ જાસૂસી મામલે તપાસ કરાવવી જોઈએ: ઓવૈસી - ઓલ ઈન્ડિયા મજલિસ ઈતેહાદુલ મુસ્લિમીન
નવી દિલ્હી: ઓલ ઈન્ડિયા મજલિસ ઈતેહાદુલ મુસ્લિમીન(AIMIM)ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ વ્હોટ્સએપ જાસૂસી મુદ્દા અંગે કહ્યું કે, સરકારને ઇઝરાયલના એમ્બેસેડરને કામે લગાડી આ અંગે પૂછવું જોઈએ.

અસદુદ્દીન ઓવૈસી
કંપની તમારા ઘરમાં થતી ચર્ચા સાંભળી શકે છે. સરકારે ઇઝરાયલના એમ્બેસેડરને કામે લગાડવા જોઈએ અને તેમને વ્હોટ્સએપ પર સવાલ કરવાને બદલે આ અંગે પૂછવું જોઈએ.