ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પાકિસ્તાનના પૂર્વ મુખ્યપ્રધાન નવાઝ શરીફને આવ્યો હાર્ટ અટેક

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના પૂર્વ મુખ્યપ્રધાન નવાઝ શરીફ, કે જેમણે શનિવારે જ તેમણે હાર્ટ અટેક આવ્યો હતો. હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

પાકિસ્તાનના પૂર્વ મુખ્યપ્રધાન નવાઝ શરીફને આવ્યો હાર્ટ અટેક

By

Published : Oct 26, 2019, 1:46 PM IST

લાહોર હાઇકોર્ટે ચૌધરી સુગર મિલ્સ ભ્રષ્ટાચાર કેસમાં શુક્રવારે મેડિકલના આધારે બિમાર શરીફને જામીન આપી દીધા છે. હાલ તેમની સારવાર ચાલી રહી છે.

ABOUT THE AUTHOR

...view details