ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જૂન-જુલાઈમાં કોરોના ઉચ્ચે સ્તરે પહોંચશેઃ એઈમ્સ ડિરેક્ટર - લોકડાઉન

એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું છે કે, જૂન અને જુલાઈમાં કોરોના વાઇરસ પોતાના ઉચ્ચે સ્તરે પહોંચશે. વિગતવાર જાણો...

aiims-director-on-increasing-corona-cases-in-india
જૂન-જુલાઈમાં કોરોના ઉચ્ચે સ્તરે પહોંચશેઃ એઈમ્સના ડિરેક્ટર

By

Published : May 7, 2020, 6:59 PM IST

નવી દિલ્હી: દેશમાં કોરોના વાઇરસ મહામારી સાબિત થઈ રહ્યો છે, ત્યારે એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ કોરોના વાઈરસ વિશેની મહત્વપૂર્ણ માહિતી આપી છે.

ગુલેરિયાએ કહ્યું કે, કોરોના વાઇરસના કેસમાં જે રીતે વધારો થઈ રહ્યો છે, જેથી સંભાવના છે કે, જૂન અને જુલાઈમાં ચેપ પોતાના ઉચ્ચે સ્તરે પહોંચશે. જો કે, બદલાવ અને નકારાત્મક સમય વચ્ચે આપણે જાણીશું કે, લોકડાઉન કેટલું સફળ રહ્યું?

ABOUT THE AUTHOR

...view details