ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ટ્રમ્પના સન્માનમાં યોજાનાર ભોજન સમારંભમાં અધિર રંજનને આમંત્રણ - અધિર રંજન

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સન્માનમાં 25 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનાર ભોજન સમારંભમાં કોંગ્રેસના સંસદીય પક્ષના નેતા અધિર રંજન ચૌધરીને આમંત્રણ આપવામાં આવ્યું છે.

rashtrapati
ટ્રમ્પના

By

Published : Feb 23, 2020, 5:26 AM IST

નવી દિલ્હી : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સન્માનમાં 25 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનાર ભોજન સમારંભમાં કોંગ્રેસ સંસદીય પક્ષના નેતા અધિર રંજન ચૌધરીને આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ આમંત્રિત લોકોમાં લોકસભાના કોંગ્રેસ સંસદીય પક્ષના નેતા અધિર રંજન ચૌધરીનું નામ સામે આવ્યું છે. આશ્ચર્યજનક વાત એ છે કે, આ ભોજન સમારંભમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને આમંત્રણ આપવામાં આવ્યું નથી.

ABOUT THE AUTHOR

...view details