મુંબઇ: અભિનેતા સંજય દત્તને મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. અભિનેતાની કોરોના રિપોર્ટ નેગેટિવ આવી છે, પરંતુ આ વચ્ચે પણ સ્વાસ્થ્યમાં ખરાબીને કારણે તેની સારવાર ચાલુ રહેશે.
અભિનેતા સંજય દત્ત લીલાવતી હોસ્પિટલમાં દાખલ, શ્વાસ લેવામાં પડી રહી હતી તકલીફ - Sanjay Dutt admitted to Lilavati hospital in Mumbai
અભિનેતા સંજય દત્તને મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. અભિનેતાની કોરોના રિપોર્ટ નેગેટિવ આવી છે, પરંતુ હજુ પણ કેટલાક દિવસ સુધી તેની સારવાર ચાલતી રહેશે.
![અભિનેતા સંજય દત્ત લીલાવતી હોસ્પિટલમાં દાખલ, શ્વાસ લેવામાં પડી રહી હતી તકલીફ સંજય દત્ત લીલાવતી હોસ્પિટલમાં દાખલ, શ્વાસ લેવામાં પડી રહી હતી તકલીફ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8349213-279-8349213-1596912429391.jpg)
સંજય દત્ત લીલાવતી હોસ્પિટલમાં દાખલ, શ્વાસ લેવામાં પડી રહી હતી તકલીફ
મળતી માહિતી મુજબ, અભિનેતાને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોવાની ફરીયાદ કરી હતી. જેના પગલે અભિનેતાની હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતાં. હાલમાં સ્વાસ્થ્ય સારૂ છે. જેની જાણકારી લીલાવતી હોસ્પિટલના અધિકારીઓએ આપી હતી.