નવી દિલ્હીઃ ગૌતમબુદ્ધ નગરમાં સીએમઓ ડો.દીપક ઓહરી પછી એસીએમઓ ડો.સુનીલને કોરોનાનો ચેપ લાગ્યો છે. ગૌતમબુદ્ધ નગરના એસીએમઓ ડો.સુનિલને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમની સારવાર ગ્રેટર નોઈડાની જીઆઇએમએસ હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. ડો.મનોજ કુશવાહા એસીએમઓ ડો.સુનિલ દોહરાની જગ્યા લેશે. એસીએમઓ સુનિલ દોહરાને કોવિડ-19 દરમિયાન જિલ્લા સર્વેલન્સ અધિકારી બનાવવામાં આવ્યા હતા.
દિલ્હીઃ ગૌતમબુદ્ધ નગરના ACMO પણ કોરોનાથી સંક્રમિત - gautambudhha nagar corona update
ગૌતમબુદ્ધ નગરમાં સીએમઓ ડો.દીપક ઓહરી પછી, એસીએમઓ ડો.સુનીલને કોરોનાનો ચેપ લાગ્યો છે. ગૌતમબુદ્ધ નગરના એસીએમઓ ડો.સુનિલને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
ગૌતમબુદ્ધ નગરના ACMO પણ કોરોનાથી સંક્રમિત
ગૌતમબુદ્ધ નગરના એસીએમઓ ડૉ.સુનીલ દોહરા પહેલા મુખ્ય તબીબી અધિકારી ડૉ.દીપક ઓહરી પણ કોરોનાથી સંક્રમિત થયા હતા. કોરોનાના ચેપની વધતી જતી સંખ્યાથી સ્વાસ્થ્ય વિભાગ ખળભળાટ ફેલાયો છે.