તમિલનાડુમાં થયેલા આ રોડ અકસ્માતમાં એક જ પરિવારના 6 લોકોનાં મોત થઈ ગયા છે. આ પરિવાર કારથી યાત્રા કરવા નિકળ્યા હતો.
તમિલનાડૂમાં બે અલગ-અલગ રોડ અકસ્માતમાં 9 ના મોત, 4 ઘાયલ - Injured
બેંગાલુરુ: તમિલનાડુ અને કર્ણાટકમાં થયેલા 2 અલગ-અલગ રોડ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. હાલમાં પોલીસે આ બાબતની તપાસ હાથ ઘરી છે.

spot photo
મળતી માહિતી મુજબ, કાર કોઇમ્બુતરના પોલ્લાચી સ્થિત પરમ્બિકુલમ અલિયાર પરિયોજના કેનાલમાં પડવાના કારણે એક જ પરિવારના 6 લોકોના મોત થઇ ગયા છે. આ ઘટના રાત્રે 1.30 વાગ્યાની આસપાસની છે. આ મૃતદેહોને હાલમાં પોલ્લાચી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે.
બીજી બાજુ મંગળવારની રાત્રે કર્ણાટકના હસન જિલ્લામાં કાર અને બસના અથડાવવાના કારણે 3 લોકોના મોત થઇ ગયા અને અન્ય 4 લોકો ઘાયલ થઇ ગયા હતા.