એન્ટી કરપ્શન બ્યુરોએ અયોગ્ય સ્ત્રોતોથી મેળવેલી સંપત્તિના કેસમાં પૂર્વ સહાયક માર્ગ પરિવહન અધિકારી અબ્દુલમ માજિદ ભટની વિરુદ્ધ કાર્યવાહી કરી કરોડોની સંપત્તિ સીલ કરી દીધી છે. આ અંગે ખુદ અધિકારીઓએ માહિતી આપી છે.
કાશ્મીરમાં એન્ટી કરપ્શન બ્યુરોએ કોરોડોની સંપત્તિ કરી સીલ - ACB in kashmir
શ્રીનગરઃ એન્ટી કરપ્શન બ્યુરોએ અયોગ્ય સ્ત્રોતોથી મેળવેલી સંપત્તિના કેસમાં પૂર્વ સહાયક માર્ગ પરિવહન અધિકારીની કરોડોની સંપત્તિ સીલ કરી દીધી છે.
rerew
અધિકારીઓએ તપાસ દરમિયાન અંદાજીત 34 લાખ રૂપિયાની રોકડ, 548 ગ્રામ વજનના સોનાના દાગીના, 13 મોટા સોનાના સિક્કા, લાઇસન્સવાળી પિસ્તોલ અને અન્ય સંબંધિત દસ્તાવેજો કબજે કર્યા છે.