કોંગ્રેસે દાવો કર્યો હતો કે, બે દિવસ પહેલા સરકાર બનાવવામાં ભાજપને આપેલા સમર્થનના બદલે અજીત પવારને "નિર્દોષ" જાહેર કરવામાં આવ્યાં હતાં.
ACBનો વાયરલ પત્ર: ભાજપને ટેકો આપતા અજીત પવાર સામે 9 કેસ બંધ - અજીત પવાર સામે 9 કેસ કેમ બંધ?
મુંબઇઃ મહારાષ્ટ્ર એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ સોમવારે કહ્યું કે, તેણે મહારાષ્ટ્રના નવ સિંચાઈ પ્રોજેક્ટ્સમાં કથિત ગેરરીતિઓની તપાસ બંધ કરી દીધી છે. જેનો કોઈ પણ કેસ નાયબ મુખ્યપ્રધાન અજીત પવાર સાથે સંકળાયેલ નથી.
અજીત પવાર સામે 9 કેસ કેમ બંધ?
ACBના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, 2013માં સિંચાઇ કૌભાંડની તપાસમાં અજીત પવાર સાથે જોડાયેલા કોઈ પણ કેસ બંધ થયા નથી.
Last Updated : Nov 25, 2019, 8:19 PM IST