ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પત્ની સાથે નોબલ પુરસ્કાર મેળવવા પહોંચ્યાં અભિજીત બેનર્જી, કંઇક આ અંદાજમાં નજર આવ્યા - અભિજીત બેનર્જી

નવી દિલ્હી: ભારતીય મુળના અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જી અને તેમની પત્નિ ઇસ્ટર ડૂફલો સ્વીડનના સ્ટોકહોમ કોન્સર્ટ હોલ ખાતે પહોંચ્યાં હતાં. જ્યાં બન્ને નોબલ પુરસ્કાર મેળવવા આવ્યા હતાં. તે સમયે અભિજીત બેનર્જી અને તેની પત્ની ભારતીય પરીવેશમાં નજરે પડ્યા હતાં.

પત્નિ સાથે નોબલ પુરસ્કાર મેળવવા પહોંચ્યાં અભિજીત બેનર્જી, કંઇક આ અંદાજમાં નજર આવ્યા
પત્નિ સાથે નોબલ પુરસ્કાર મેળવવા પહોંચ્યાં અભિજીત બેનર્જી, કંઇક આ અંદાજમાં નજર આવ્યા

By

Published : Dec 11, 2019, 12:46 PM IST

જણાવી દઇએ કે, અભિજીતે ધોતી પહેરીને નોબલ પુરસ્કાર મેળવ્યો તો તેની પત્ની લીલા રંગની સાડીમાં નજરે આવી હતી.

ABOUT THE AUTHOR

...view details