વિધાનસભામાં પોતાના યાદગાર ભાષણમાં કલામે હિમાલયની તરક્કી અને સમૃદ્ધીને ગતિના માર્ગે ચલાવવા માટે કેટલાક સૂત્રો આપ્યા હતા.
23 ડિસેમ્બર 2004ને ગુરુવારના દિવસે કલામે હિમાચલ વિધાનસભાને સંબોધિત કરી હતી.
વિધાનસભામાં પોતાના યાદગાર ભાષણમાં કલામે હિમાલયની તરક્કી અને સમૃદ્ધીને ગતિના માર્ગે ચલાવવા માટે કેટલાક સૂત્રો આપ્યા હતા.
23 ડિસેમ્બર 2004ને ગુરુવારના દિવસે કલામે હિમાચલ વિધાનસભાને સંબોધિત કરી હતી.
કલામે કહ્યુ હતું કે, હિમાચલની ઝડપથી સફળતા માટે સાક્ષરતા, કૌશલ વિકાસ, શિક્ષા તેમજ સ્વાસ્થય સુરક્ષા, ગ્રામીણોને શહેર જેવી સુરક્ષા મળે, મેડિસિનલ-હાર્ટીકલ્ચર, એરોમેટિક પ્લાન્ટ્સ, સઘન બાગાયત, જળ સંસાધનોનું સંચાલન, જળવિદ્યુત ક્ષમતા, માહિતી અને સંદેશાવ્યવહાર ટેકનોલોજી (આઇસીટી), પર્યટન અને મૂલ્ય વર્ધક કાપડ ઉદ્યોગ સહિત અનેક બાબતો પર ધ્યાન આપવાનું કહ્યું હતુ.
અબ્દુલ કલામે આ સૂત્રો પર તેમનું મંતવ્ય પણ આપ્યું હતુ. વિધાનસભાને સંબોધિત કરતા કહ્યું કે, તેઓને એ વાત પર ગર્વ હોવો જોઈએ કે, તેમને જનતાની સેવા કરવાની તક મળી.
કલામે શિમલામાં છોડ પણ વાવ્યો હતો. તેમજ તેઓએ બાળકો સાથે પણ વાતચીત કરી હતી.