દિલ્હીમાં લાગુ થશે આયુષ્યમાન ભારત યોજના: મનીષ સિસોદિયા - દિલ્હીમાં લાગુ થશે આયુષ્યમાન ભારત યોજના
દિલ્હીના નાણાં પ્રધાન મનીષ સિસોદિયાએ દિલ્હી વિધાનસભામાં વર્ષ 2020-21નું બજેટ રજૂ કર્યું હતું. આ વખતનું બજેટ ગત વખતના બજેટ કરતાં 5 હજાર કરોડ વધારે છે.
![દિલ્હીમાં લાગુ થશે આયુષ્યમાન ભારત યોજના: મનીષ સિસોદિયા દિલ્હીમાં લાગુ થશે આયુષ્યમાન ભારત યોજના : મનીષ સિસોદિયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6519405-thumbnail-3x2-sss.jpg)
દિલ્હીમાં લાગુ થશે આયુષ્યમાન ભારત યોજના : મનીષ સિસોદિયા
નવી દિલ્હી: દિલ્હીના નાણા પ્રધાન મનીષ સિસોદીયાએ દિલ્હી વિધાનસભામાં વર્ષ 2020-21નું બજેટ રજૂ કર્યું હતું. મનીષ સિસોદિયાએ નવા નાણાકીય વર્ષમાં વિવિધ વસ્તુઓમાંથી આવક અને ખર્ચના અંદાજિત ભંડોળની રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, આ બજેટ એવા સમયે રજૂ કરવામાં આવી રહ્યું છે જ્યારે આખી દુનિયા કોરોના વાયરસ સામે લડી રહી છે.
TAGGED:
મનીષ સિસોદિયા