મુંબઇ : જોગેશ્વરી-વિક્રોલી લિંક રોડ પર પવઈમાં રામબાગ ફ્લાયઓવર પર અચાનક એક ટ્રકમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
મુંબઇના જોગેશ્વરી-વિક્રોલી લિંક રોડ પર ટ્રકમાં લાગી આગ - truck catches fire
મુંબઇના જોગેશ્વરી-વિક્રોલી લિંક રોડ પર પવઈમાં રામબાગ ફ્લાયઓવર પર અચાનક એક ટ્રકમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
ટ્રકમાં લાગી આગ
ઘટના સ્થળે, ફાયર બ્રિગેડની ટીમે ટ્રકમાં લાગેલી આગ પર કાબુ મેળવી લીધો છે.જોકે ટ્રકના ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો. મુંબઈ પોલીસ હાલ કારણ જાણવા તપાસ કરી રહી છે.