ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીઃ હિન્દૂ રાવ હોસ્પિટલની એક નર્સ કોરોના પોઝિટિવ, હોસ્પિટલ સીલ કરાઈ - દિલ્હીમાં કોરોનાના કેસ

દિલ્હીની હિન્દૂ રાવ હોસ્પિટલના સ્ટાફમાં કોરોના સંક્રમણનો પહેલો કેસ સામે આવ્યો છે. આ પહેલા પણ દિલ્હીની કેટલીક હોસ્પિટલના સ્ટાફમાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે.

Etv Bharat, Gujarati News, Delhi News, Hindu Rao closed, nurse tested positive
Corona cases in Delhi climb to 2625; Hindu Rao closed down as nurse tests postive

By

Published : Apr 26, 2020, 10:41 AM IST

નવી દિલ્હીઃ નોર્થ એમસીડીની હિન્દૂ રાવ હોસ્પિટલને સીલ કરી દેવામાં આવી છે. હોસ્પિટલમાં એક નર્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હોસ્પિટલના સ્ટાફમાં સંક્રમણનો આ પહેલો કેસ છે. આ પહેલા પણ દિલ્હીની કેટલીક હોસ્પિટલના સ્ટાફમાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે, આ નિર્ણય લેવામાં આવ્યો છે કે, જ્યાં સુધી હિન્દૂ રાવ હોસ્પિટલને પુરી રીતે સેનિટાઇઝ કરવામાં નહીં આવે અને કોન્ટેક્ટ ટ્રેસિંગનું કામ પુરું નહીં થાય ત્યાં સુધી આ હોસ્પિટલ બંધ જ રહેશે.

ABOUT THE AUTHOR

...view details