નવી દિલ્લીઃ અલીપુર નજીક ખામપુર પ્રસાર ભારતી ગ્રાઉન્ડમાં લીલાછમ વૃક્ષો અને ઘાસમાં આગ લાગી હતી. આગ અનેક એકરમાં ફેલાઈ ગઈ છે. પરિસરમાં મોડી રાત સુધી આગ લાગવા છતાં ફાયર વિભાગ અથવા પોલીસને કોલ કરવામાં આવ્યા નહોતો.
અલીપુર નજીક ખામપુર પ્રસાર ભારતી ગ્રાઉન્ડમાં લાગી આગ - Khampur near Alipur
અલીપુર નજીક ખામપુર પ્રસાર ભારતી ગ્રાઉન્ડમાં આગ લાગી હતી. સ્થાનિક લોકોની બેદર કારીથી પરિસરમાં મોડી રાત સુધી આગ ફેલાતી રહી છતાં ફાયર વિભાગ અથવા પોલીસને કોલ કરવામાં આવ્યો નહોતો.
![અલીપુર નજીક ખામપુર પ્રસાર ભારતી ગ્રાઉન્ડમાં લાગી આગ અલીપુર નજીક ખામપુર પ્રસાર ભારતી ગ્રાઉન્ડમાં લાગી આગ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7106151-456-7106151-1588875882415.jpg)
અલીપુર નજીક ખામપુર પ્રસાર ભારતી ગ્રાઉન્ડમાં લાગી આગ
લાંબા સમય પછી જ્યારે મીડિયા ત્યાં પહોંચ્યું અને ત્યાં કેમેરો ચલાવ્યો અને કર્મચારીઓને પૂછ્યું કે, તેઓએ પોલીસને ફોન કર્યો છે કે નહીં, તેઓએ કહ્યું કે હવે તેઓ ફોન કરે છે. જ્યારે આ કર્મચારીઓ કોલ કરવાનો વિચાર કરી રહ્યાં હતા, ત્યારે ઘણા સમય પહેલા આગ લાગી હતી અને આગ અનેક એકરમાં ફેલાઈ ગઈ હતી.
અલીપુર નજીક ખામપુર પ્રસાર ભારતી ગ્રાઉન્ડમાં લાગી આગ
ક્યાંક તે કર્મચારીઓની બેદરકારી પણ છે. જે સમયસર પોલીસ અને ફાયર વિભાગને પણ જાણકરી શક્યા ન હતા. આવા કર્મચારીઓ પર પણ પગલા લેવામાં આવે.