ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગિરિડીહ: બિહાર-ઝારખંડની સીમા પર અથડામણ, 1 જવાન શહીદ - etv bharat jharkhand

ગિરીડીહ: બિહાર-ઝારખંડની સીમા પર નક્સલીઓની સાથે પોલીસની અથડામણ થઈ હતી. આ અથડામણમાં ત્રણ નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા છે. જ્યારે એક જવાન શહીદ થવાની માહિતી મળી છે.

ફાઈલ ફોટો

By

Published : Apr 15, 2019, 1:29 PM IST

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારમાં નક્સલીઓ અંગે મળેલી માહિતી પર SP સુરેન્દ્ર કુમાર ઝાના નિર્દેશ પર ગિરિહીડ તરફથી પોલીસ અને સીઆરપીએફની ઝુંબેશ સીમા વિસ્તારમાં ચાલી રહી હતી. તો બીજી બાજુથી બિહાર પોલીસે પણ આ વિસ્તારને ઘેરી રહી હતી.

બિહાર-ઝારખંડની સીમા પર અથડામણ

આ દરમિયાન નક્સલીઓએ ગોળીબીર શરૂ કર્યો. આ અથડામણની માહિતી ASP દીપકકુમારે આપી છે. તેમણે કહ્યું કે, હજુ આ વિસ્તારમાં નક્સલીઓની શોધ ચાલી રહી છે.

ABOUT THE AUTHOR

...view details