ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોવિડ-19ઃ રાજસ્થાનમાં 97 નવા કેસ નોંધાયા, કુલ મૃત્યુઆંક 241 - Rajasthan news

સોમવારે રાજસ્થાનમાં 97 નવા કોરોના સંક્રમિત કેસ નોંધાયા છે. સોમવારે સૌથી વધુ કેસ અલવરથી આવ્યા હતા. જે બાદ રાજ્યમાં કુલ આંકડો 10,696 પર પહોંચી ગયો છે. આ ઉપરાંત 241 લોકોનાં મોત નીપજ્યાં છે.

97-new-corona-cases-reported-in-rajasthan
કોવિડ-19ઃ રાજસ્થાનમાં 97 નવા કેસ નોંધાયા

By

Published : Jun 8, 2020, 3:11 PM IST

જયપુરઃ સોમવારે રાજસ્થાનમાં 97 નવા કોરોના સંક્રમિત કેસ નોંધાયા છે. સોમવારે સૌથી વધુ કેસ અલવરથી આવ્યા હતા. જે બાદ રાજ્યમાં કુલ આંકડો 10,696 પર પહોંચી ગયો છે અને કુલ 241 લોકોનાં મોત નીપજ્યાં છે.

કોવિડ-19ઃ રાજસ્થાનમાં 97 નવા કેસ નોંધાયા

પ્રાપ્ત માહિતી અનુસાર, સોમવારે સવારે અલવરથી 58, બાંસવાડાથી 3, બાંરાથી 1, ભરતપુરથી 4, બુંદીથી 2, ડુંગરપુરથી 6, જયપુરથી 4, ઝાલાવાડથી 2, કોટાથી 12, પાલીથી 2 અને સિરોહીથી 3 કેસ નોંધાયા છે.

કોવિડ-19ઃ રાજસ્થાનમાં 97 નવા કેસ નોંધાયા

રાજ્યમાં BSFના 50 જવાનો પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત રાજ્યમાં અત્યાર સુધીમાં ઈરાનથી લાવવામાં આવેલા 61 લોકો, ઇટાલીથી 2 અને અન્ય રાજ્યોના 34 દર્દીઓ પોઝિટિવ મળ્યા છે.

ABOUT THE AUTHOR

...view details