રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...પોતાની જ પાર્ટીમાંથી ઉઠેલા વિરોધને કારણે નેપાળના પીએમની મુશ્કેલીમાં થયો વધારો રાજકોટમાં કોરોનાનો હાહાકાર, એક જ દિવસમાં 5 દર્દીઓના મોતસુશાંતને ન્યાય મળે તો અન્ય કલાકારોને પણ બચાવી શકાશે: સપના ચૌધરીગૌરવ દહીયા નિર્દોષ, દિલ્હીમાં લીનુ સિંહ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરાઈછત્તીસગઢમાં વિકાસના ખોટા દાવા, કાંકેરમાં 12 વર્ષની બાળકી 5 KM ચાલી હોસ્પિટલ પહોંચીમેડિકલ અને પેરામેડિકલની પરીક્ષાઓ માટે સરકાર અઠવાડિયાની અંદર તારીખો જાહેર કરશે : જયંતિ રવિબાબા રામદેવ સામે પટિયાલા હાઉસ કોર્ટમાં ફરિયાદ દાખલ, ભ્રમિત જાહેરાત કરવાનો આરોપડીસાના યુવાને બનાવ્યું સોશિયલ ડિસ્ટન્સ મશીનIPL-13ની સિઝન વિદેશમાં યોજાવવાની સંભાવના, દુબઇ અને શ્રીલંકા વચ્ચે ટોસ6 જુલાઈથી દેશમાં તમામ સ્મારકો ખોલવામાં આવશે, સુરક્ષાની તમામ વ્યવસ્થા કરાશે