ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રુદ્રપ્રયાગમાં ભૂસ્ખલનને કારણે અકસ્માત, 8 લોકોના મોત - રૂદ્રપ્રયાગના તાજા સમાચાર

રૂદ્રપ્રયાગ: કેદારનાથ હાઈવે પર સોનપ્રયાગ પાસે ભૂસ્ખલન થવાથી અકસ્માત સર્જાયો છે. જે અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે.

ભૂસ્ખલન

By

Published : Oct 20, 2019, 2:49 PM IST

રુદ્રપ્રયાગમાં કાર અને બાઈક ઉંડી ખીણમાં પડી જવાની ઘટના બની હતી. આ ઘટના શનિવારે રાત્રીના સમયે બની હતી. રાત્રે અંધારૂં હોવાના કારણે લોકોનું રેસ્ક્યૂ થઇ શક્યું ન હતું. રવિવાર સવારે પાંચ લોકોના મૃતદેહ એનડીઆરએફ અને પોલીસે રેસ્ક્યૂ કર્યાં છે. મળતિ માહિતી મુજબ કારમાં એક મહિલા પણ મુસાફરી કરીં રહીં હતી.

રુદ્રપ્રયાગમાં ભૂસ્ખલનને કારણે અકસ્માત, 8 લોકોના મોત

સુત્રોના જણાવ્યાં અનુસાર રાતના સમયે ત્રણ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. પરંતુ, હોસ્પિટલમાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા છે. આમ મૃત્યુઆંક 8 સુધી પહોંચ્યો છે.

ABOUT THE AUTHOR

...view details