ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તમિલનાડુ: રાજભવનમાં 84 લોકો કોરોના પોઝિટિવ - Tamil Nadu corona update

કોરોના હવે તમિલનાડુના રાજભવનમાં પણ ફેલાયો છે. રાજભવનમાં કાર્યરત સુરક્ષાકર્મીઓ સહિત 84 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

તમિળનાડુ રાજ ભવન
તમિળનાડુ રાજ ભવન

By

Published : Jul 23, 2020, 3:25 PM IST

ચેન્નાઈ: તમિલનાડુ કોરોના મામલે દેશમાં બીજા ક્રમે છે. રાજ્યમાં કોરોનાનો ચેપ ખૂબ જ ઝડપથી ફેલાઇ રહ્યો છે. રાજભવનમાં કાર્યરત સુરક્ષાકર્મીઓ અને ફાયર કર્મચારીઓ સહિત 84 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

જોકે, રાહતની વાત એ છે કે આ લોકોમાંથી કોઈ વ્યક્તિ રાજ્યપાલના સંપર્કમાં આવ્યા નથી.

(અપટેડ ચાલુ)

ABOUT THE AUTHOR

...view details