અમરાવતીઃ રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 82 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 1259 થઇ છે.
આંધ્ર પ્રદેશમાં કોરોનાના 82 નવા પોઝિટિવ કેસ નોંધાયા - કોવિડ 19
કોરોના વાઇરસ મહામારી વચ્ચે આંધ્ર પ્રદેશમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે હાલ રાજ્યાં 82 નવા કેસ સામે આવ્યા છે.

82 new Carona Cases Registered in Andhra pradesh
જ્યારે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 31 પર પહોંચ્યો છે.