ચંડીગઢ: પંજાબના તરણ તારણ જિલ્લામાં પાંચ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. અગાઉ તરણ તારણ જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નથી. તરણ તારણ જિલ્લાના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું કે સુર સિંહ ગામના 5 વ્યક્તિને કોરોનાનો ચેપ લાગ્યો છે, જ્યારે બાસાર્ક ગામની એક મહિલા પણ સંક્રમિત છે.
મહારાષ્ટ્રના નાંદેડથી પંજાબ લવાયેલા 6 લોકોને કોરોના પોઝિટિવ - મહારાષ્ટ્રના નાંદેડથી પંજાબ લવાયેલા 6 લોકો કોરના પોઝિટિવ
મહારાષ્ટ્રના નાંદેડથી પંજાબ પરત લવાયેલા છ યાત્રાળુઓનો COVID-19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
COVID-19
તેમણે માહિતી આપી હતી કે, દર્દીઓને તરણ તારણની સિવિલ હોસ્પિટલમાં બનાવવામાં આવેલા આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.