PM મોદીએ કહ્યું કે, ભારતનું બંધારણ નાગરિકોના અધિકાર અને કર્તવ્ય બંને પર પ્રકાશ પાડે છે. આ આપણા બંધારણનું વિશેષ પહેલું છે.
બંધારણના 70 વર્ષ : PM મોદીએ સંસદના સંયુક્ત સત્રને સંબોધ્યુ
નવી દિલ્લી : ભારતે 26 નવેમ્બર 1949ના બંધારણનો સ્વીકાર કર્યો હતો. જેની 70 વર્ષગાંઠ પર વડાપ્રધાને PM મોદીએ સંસદના સંયુકત સત્રને સંબોધિત કર્યુ છે.
etv bharat
PM મોદીએ કહ્યું , ચાલો આપણે વિચાર કરીએ કે આપણે આપણા બંધારણમાં જણાવેલ ફરજોને કેવી રીતે પૂરી કરી શકીએ.