દિલ્હીમાં કોરોનાગ્રસ્ત હવલદારના સંપકર્માં આવેલા 70 પોલીસકર્મીને ક્વોરનટાઈનનો નિર્દેશ - કોરના વાઈરસ નવી દિલ્હી ન્યૂઝ
સ્પેશલ સેલના એક હવલદારને કોરોનાનો ચેપ લાગ્યો હોવાને કારણે ત્યાં તૈનાત 70 પોલીસકર્મીઓને ક્વોરનટાઈન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
police
નવી દિલ્હીઃ સ્પેશલ સેલના એક હવાલદારને કોરોનાનો ચેપ લાગ્યો હોવાને કારણે ત્યાં તૈનાત 70 પોલીસકર્મીઓને ક્વોરનટાઈન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ આદેશ વિશેષ સેલના ડીસીપી પ્રમોદ કુશવાહાએ આપ્યો છે. તેમને તમામને 15 દિવસ સુધી ક્વોરેન્ટાઇનમાં રહેવા કહ્યું છે.