ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહારાષ્ટ્રઃ માર્ગ અકસ્માતમાં સાતના મોત, 20 લોકો ઇજાગ્રસ્ત - મહારાષ્ટ્રમાં અકસ્માત

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના ધુલેમાં ભિષણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં સાત લોકોના મોત થયા છે, જ્યારે 20 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

માર્ગ અકસ્માતમાં સાતના મોત
માર્ગ અકસ્માતમાં સાતના મોત

By

Published : Nov 30, 2019, 10:42 AM IST

વધુમાં તમને જણાવીએ તો મૃતકોમાં પાંચ બાળકોનો પણ સમાવેશ છે.

ABOUT THE AUTHOR

...view details