દંતેવાડા: છત્તીસગઢમાં ચલાવવામાં આવી રહેલા નક્સલી નિર્મૂલન અભિયાન અંતર્ગત નક્સલી વિચારધારાથી પરેશાન થયેલા 7 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. જેમાંથી બે નક્સલીઓ ઉપર સરકારે ઈનામ પણ જાહેર કર્યું હતું.
નક્સલી વિચારધારાથી પરેશાન થયેલા 7 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું - Dantewada samachar
છત્તીસગઢમાં ચલાવવામાં આવી રહેલા નક્સલી નિર્મૂલન અભિયાન અંતર્ગત નક્સલી વિચારધારાથી પરેશાન થયેલા 7 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. જેમાંથી બે નક્સલીઓ ઉપર સરકારે ઈનામ પણ જાહેર કર્યું હતું.
ઘટનાની માહિતી આપતા દંતેવાડાના SP અભિષેક પલ્લવે જણાવ્યું કે, રાજ્યમાં ચલાવવામાં આવી રહેલા નક્સલી નિર્મૂલન અભિયાન અંતર્ગત નક્સલી વિચારધારાથી પરેશાન થયેલા 7 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. જેમાંથી બે નક્સલીઓ ઉપર સરકારે ઈનામ પણ જાહેર કર્યું હતું.
રાજ્યના બધા નક્સલીઓને સમાજની મુખ્યધારા સાથે જોડવા સરકારે અપીલ કરી હતી. જે અંતર્ગત 7 નક્સલીઓએ આતંકી સંગઠનનો સાથ છોડીને DIG અભિષેક પલ્લવ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. આ અગાઉ થોડા સમય પહેલાં પણ 18 નસ્કલીઓએ આતંકવાદનો સાથ છોડીને આત્મસમર્પણ કર્યું હતું.