સુકમા : છત્તીસગઢના સુકમામાં 7 નક્સલિઓએ સરેન્ડર કર્યું છે. આ નક્સલિઓ કોન્ટા એરિયા કમિટીના સભ્ય છે.
છત્તીસગઢના સુકમામાં 7 નક્સલીઓએ કર્યું સરેન્ડર - સુકમામાં 7 નક્સલીઓએ કર્યું સરેન્ડર
છત્તીસગઢના સુકમામાં 7 નક્સલિઓએ સરેન્ડર કર્યું છે. CRPFના કમાન્ડન્ટ અનિલ કુમાર સામે આત્મ સમર્પણ (સરેન્ડર) કર્યું હતું.
છત્તીસગઢના સુકમામાં 7 નક્સલીઓએ કર્યું સરેન્ડર
મળતી માહીતી મુજબ આ નક્સલિઓ સાથે કમેટીના ઇન્ચાર્ચ કેસાના બોડીગાર્ડે પણ સરેન્ડર કર્યું છે. આ તમામ લોકો કેટલીક મોટી વારદાતોને અંજામ આપી ચૂક્યા છે.