સુકમા: સુકમા કોન્ટા એરિયા કમિટીના 7 નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. આ તમામ નકસલીઓ બુરકાપાલ હુમલા સહિત અનેક મોટી આતંકી ઘટનાઓમાં સંડાવોયેલા હતાં. નક્સલીઓએ CRPFની 219મી બટાલિયન સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. નક્સલીઓના કોન્ટા એરિયાના કમિટિ ઇન્ચાર્જે પણ આત્મસમર્પણ કર્યું હોવાની માહિતી મળી રહી છે.
છત્તીસગઢ: અનેક આતંકી હુમલામાં સંડોવાયેલા 7 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું - 7 નક્સલીદીઓ સરેન્ડર કર્યું
સુકમા કોન્ટા એરિયા કમિટિના 7 નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. આ તમામ નકસલીઓ બુરકાપાલ હુમલા સહિત અનેક મોટી આતંકી ઘટનાઓમાં સંડાવોયેલા હતાં.
નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું
આત્મસમર્પણ કરનારા નક્સલીઓ બુરકાપાલ હુમલા સહિત અનેક મોટી આતંકી ઘટનાઓમાં સંડાવોયેલા હતાં. નક્સલીઓએ CRPFની 219મી બટાલિયનના કમાંડેન્ટ અનિલ કુમાર અને જિલ્લા પોલીસ અધિકારીઓની હાજરીમાં સરેન્ડર કર્યું હતું.