ઝારખંડ: ઝારખંડમાં આવેલી સોન નદીમાં ન્હાવા ગયેલા 7 બાળકો ડૂબી ગયા હતા. જેમાંથી 5 બાળકોના મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે 2 મૃતદેહોની શોધખોળ હજૂ ચાલુ છે.
ઝારખંડ: સોન નદીમાં 7 બાળકો ડૂબ્યા, 5ના મૃતદેહ મળ્યા - Son river
ઝારખંડમાં આવેલી સોન નદીમાં ન્હાવા ગયેલા 7 બાળકો ડૂબી ગયા હતા. જેમાંથી 5 બાળકોના મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે 2 મૃતદેહોની શોધખોળ હજૂ ચાલુ છે.
![ઝારખંડ: સોન નદીમાં 7 બાળકો ડૂબ્યા, 5ના મૃતદેહ મળ્યા sone river](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7219885-872-7219885-1589617811689.jpg)
સોન નદી
ઘટનાની માહિતી મળતા વહીવટી અધિકારી અને મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. અધિકારીઓએ મૃતકોના પરિવારને સાંત્વના આપી હતી.