ગુજરાત

gujarat

ETV Bharat / bharat

CISFએ ફરી એક વખત બેસ્ટ માર્ચીગ ટુકડીની ટ્રોફી જીતી - પેરામિલિટ્રી

પ્રજાસત્તાક દિવસ નિમિત્તે CISF એક વખત ફરી પોતાના નામે બેસ્ટ માર્ચિંગ ટુકડીની ટ્રોફી કરી છે. શાનદાર પ્રદર્શનથી CISFએ ફરી લોકોનો દિલ જીતી લીધું છે. રાજપથ પર ભારતીય સેનાના વિભિન્ન ટુકડીઓ દ્વારા એક પછી એક માર્ચ કર્યું હતું, ત્યારે આ પરેડમાં આર્મીની સાથે નેવી અને એરફોર્સ પણ સામેલ હતી.

CISF એ ફરી એક વખત બેસ્ટ માર્ચિંગ ટુકડીની ટ્રોફી પોતાના નામે કરી
CISF એ ફરી એક વખત બેસ્ટ માર્ચિંગ ટુકડીની ટ્રોફી પોતાના નામે કરી

By

Published : Jan 29, 2020, 3:08 PM IST

નવી દિલ્હી: આ પરેડમાં ઇન્ડિયન આર્મીની ટુકડીઓની સાથે નેવી અને એરફોર્સની ટુકડીઓ પણ સામેલ હતી અને આ ટુકડીઓ માંથી સૌથી શાનદાર પ્રદર્શન કરનાર ટુકડીને બેસ્ટ માર્ચિંગ દળની ટ્રોફી આપવામાં આવે છે. આ વખતે પ્રજાસત્તાક દિવસની પરેડમાં સારો પ્રદર્શન કરવા પર CISF દળને ફરી બેસ્ટ માર્ચિંગ દળ ટ્રોફી પોતાના નામે કરી છે.

CISF એ ફરી એક વખત બેસ્ટ માર્ચિંગ ટુકડીની ટ્રોફી પોતાના નામે કરી

CISF દળએ આ પરેડમાં પેરામિલિટ્રી અને અન્ય સહાયક માર્ચિંગ દળોને પાછળ રાખી આ ટ્રોફી પોતાના નામે કરી છે. આ આગાઉ પણ CISF પાંચ વખત આ ટ્રોફીને પોતાના નામે કરી ચુકી છે, આ વખતે છઠ્ઠી વખત છે કે, તેણે બેસ્ટ માર્ચિગ દળની ટ્રોફીનો ખિતાબ પોતાના નામે કર્યો છે.

CISF એ ફરી એક વખત બેસ્ટ માર્ચિંગ ટુકડીની ટ્રોફી પોતાના નામે કરી

ABOUT THE AUTHOR

...view details